ગોધરા: પંચમહાલમાં રી નિટ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, 2,138માંથી 360 ઉમેદવારો રહ્યા ગેરહાજર
પંચમહાલમાં NEET UG પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, 2,138માંથી 360 ઉમેદવારો રહ્યા ગેરહાજરપંચમહાલ જિલ્લામાં આજે NEET UG પરીક્ષા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સુમેળભર્યા માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. પરીક્ષામાં પારદર્શિતા અને શિસ્ત જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જિલ્લામાં નોંધાયેલા કુલ 2,138 ઉમેદવારો માટે 5 પરીક્ષા કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા કરવામાં