ખોખરામાં બનાવેલા ૪ બીએચકે ક્વાટર ખંઢેર હાલતમાં ખોખરામાં AMCનું બુદ્ધિનું પ્રદર્શન.ખોખરા વોર્ડમાં અધિકારીઓ માટે બનાવેલા 4 BHK ક્વાર્ટર ખંઢેર હાલતમાં જોવા મળી રહ્યા છે.આ કવાટર અધિકારીઓ માટે બનાવેલા બતા. જે 24 ક્વાર્ટર બંધ હાલતમાં રહેતા અને ફાળવણી ન કરાતા પૈસાનો ધૂમાડો થયો છે.