શિહોરમાં અજાણ્યા શખ્સે સેન્ટીંગના સામાનમાં આગ ચાપીધી હતી રાજીવ નગર ખાતે રહેતા સંજયભાઈ ટીડાભાઇ પરમારની માલિકેના સેન્ટીંગના સમાનમાં ગુંદાળા રામનગર પ્લોટ માં વિસ્તારમાં પડ્યો હતો તે દરમીયાન અજાણ્યા ઇસમ લાકડા ના ટેક્સ 350 લોખંડ કાપવાના મશીન સહિતમાં આગ લગાડી 70,000 જેટલા નુકસાન કરી હતું જે અંગે અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે