સાવલી: આસોજ ગામે બુટલેગરના મકાનમાં SMCએ દરોડા પાડ્યા, પોલીસે 4.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
Savli, Vadodara | Jun 29, 2024 મંજુસર પોલીસ મથકની હદમાં આવતા આસોજ ગામમાંથી બુટલેગરના મકાનમાં SMC નો દરોડો, 4.81 લાખનો મુદ્દામાલ જપ્ત.. વડોદર પાસે આસોજ ગામના બુટલેગરના મકાનમાં સ્ટેટ મોનીટરીંગ સેલે મોડી સાજે દરોડો પાડી રૂપિયા 1.69 લાખના દારૂ સાથે કુલ રૂપિયા 4.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ રેડમાં ત્રણ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. જ્યારે 4 બુટલેગરોને વોન્ટેડ જાહેર કરાયા છે. આ બન