Public App Logo
Jansamasya
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews
���ोधपुर
Rahul
Indianews

બોરસદ: બોરસદ ખાસિવાડી નજીક CNI ચર્ચ ખાતે "પામ સન્ડે"ની ઉજવણી કરાઈ

Borsad, Anand | Mar 30, 2026
બોરસદ શહેરમાં ખાસીવાડી નજીક આવેલ સીએનઆઇ ચર્ચ ખાતે રવિવારના રોજ પામ સન્ડે ની ઉજવણી કરવામાં આવી હતી. અને મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા.