ભરૂચ: પરપ્રાંતીય મજૂરોનું વેરિફિકેશન ન કરાવનારા ડાભા નજીક આવેલા 8 ઈંટ ભઠ્ઠા માલિકો સામે ગુનો દાખલ કરાયો
પરપ્રાંતીય મજૂરોનું વેરિફિકેશન ન કરાવનાર ડાભા નજીક આવેલ 8 ઈંટ ભઠ્ઠા માલિકો સામે ગુનો દાખલ કરાયો છે.. ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે આ કામગીરી કરી હતી..