ઉચ્છલ: ઉચ્છલ તાલુકા સેવા સદન ખાતે યોજાયો 'તાલુકા સ્વાગત-ફરિયાદ નિવારણ' કાર્યક્રમ
Uchchhal, Tapi | Oct 22, 2026 ઉચ્છલ તાલુકા સેવા સદન ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં 'તાલુકા સ્વાગત-ફરિયાદ નિવારણ' કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં અરજદારોની ફરિયાદો સાંભળી સ્થળ પર જ તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.