Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: NSUI અને કોંગ્રેસ દ્વારા નીટના પેપર લીક મામલે વાઘાવાડી રોડ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું, પોલીસ દ્વારા અટકાયત કરી

Bhavnagar City, Bhavnagar | May 19, 2026
ભાવનગર શહેરના વાઘાવાડી રોડ ખાતે NSUI દ્વારા નીટના પેપર લીક મામલે વિરોધ કરાયો હતો. જેમાં NSUI અનર કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. જેમાં રોડ પર વિરોધ કરાતા પોલીસે તમામની અટકાયત કરી હતી.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: NSUI અને કોંગ્રેસ દ્વારા નીટના પેપર લીક મામલે વાઘાવાડી રોડ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું, પોલીસ દ્વારા અટકાયત કરી - Bhavnagar City News