દિયોદરના ખાણોદર ગામે તળાવ (પચાસરૂ) ઊંડું કરવાના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ગુરુવાર, 04/12/2025 (માગશર સુદ પૂનમ)ના રોજ દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણના હસ્તે શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે આ કાર્યક્રમ યોજાયો.આ તળાવને નર્મદાના નીરથી ભરવામાં આવનાર હોવાથી, આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ખેડૂત મિત્રો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ તળાવ ભરાવાથી થનારા લાભ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. પ્રસંગે મોટી સંખ્યામાં ખાણોદર ગ્રામજનો ઉપસ્થિત રહ