સલાબતપુરા પોલીસની ત્વરિત કાર્યવાહી બે સ્નેચરોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા.
ચાલુ રીક્ષામાં સવાર મહિલાનું બેગ ઝૂંટવી મોટરસાયકલ પર ફરાર થયેલા બે સ્નેચરોને સલાબતપુરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા.
પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલા સોના-ચાંદીના દાગીના, મોબાઇલ ફોન તથા રોકડ રકમ સહિત કુલ રૂ. 45,000/- કિંમતનો 100% મુદ્દામાલ રિકવર કર્યો.
સલાબતપુરા પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીને કારણે ગુનાનો સફળ ભેદ ઉકેલાયો અને ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની અસરકારક કામગીરીનો પરિચય મળ્યો.સાથે ચોરાયેલા સમાન મહિલા ને પરત આપ્યો..
Udhna, Surat | Jul 6, 2026