રાજુલા: ખેડૂત હિતનું ઉજળું પાનું — રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજકોમાસોલની ટેકાના ભાવે ખરીદી શરૂ,સરકારની સંવેદનશીલ પહેલ
Rajula, Amreli | Nov 9, 2025 રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત કરવામાં આવી. પ્રાંત કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં માર્કેટિંગ યાર્ડ અને ખરીદ-વેચાણ સંઘના હોદેદારો તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા. ખેડૂતોના હિતમાં સંવેદનશીલતા દાખવવા બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.