સિહોર: મામલતદાર કચેરીમાંથી ફટાકડા માટેનું લાયસન્સ ન મળતા રજૂઆત કરતા પ્રાંત અધિકારી અને પોલીસ અધ્યક્ષને તપાસ સોંપી
દિવાળીના ટાઈમ દરમિયાન ફટાકડા માટેના સ્ટોલ માટેના લાયસન્સ માટે રજૂઆત કરવામાં આવેલી જેનું ફોર્મ ભરવામાં આવેલું ત્યારે લાયસન્સ બાબતના મંજૂરી માટેનું ચલણ પણ ભરવામાં આવેલું પોલીસ સ્ટેશન નો અભિપ્રાય પણ મોકલી દેવામાં આવેલો ફાયર એનઓસી પણ મળેલ પરંતુ ફટાકડા વેચાણનું લાયસન્સ ન મળ્યું આ બાબતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા રજૂઆત કરાઈ હતી જેની તપાસ કલેક્ટરશ્રી દ્વારા સોંપવામાં આવેલ છે