અમદાવાદ શહેર: પૂર્વ આરોગ્યમંત્રી વલ્લભ પટેલ હત્યા કેસમાં ગુજરાત હાઇકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને નિર્દોષ જાહેર કર્યા
તત્કાલીન આરોગ્યમંત્રી વલ્લભ પટેલ હત્યા કેસમાં હડમતિયાવાળા અનિરુદ્ધસિંહ જાડેજા નિર્દોષ...ગુજરાત હાઈકોર્ટે રાજકોટ સેશન્સ કોર્ટના હુકમને યથાવત રાખ્યો..ગુજરાતના તત્કાલીન આરોગ્યમંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભભાઈ પટેલની વર્ષ 1989માં ચૂંટણી પ્રચાર દરમિયાન હત્યા નિપજાવવામાં આવી હતી.