દસ્ક્રોઈ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: ચોરીની મર્સિડીઝ કાર સાથે એક શખ્સ ઝડપાયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: ચોરીની મર્સિડીઝ કાર સાથે એક શખ્સ ઝડપાયો અમદાવાદ શહેરમાં વધતા વાહન ચોરીના ગુનાઓને અટકાવવા અને ગુનાઓ શોધી કાઢવા માટે શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવી રહી છે. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે નારોલ શાસ્ત્રીબ્રિજ કટથી કાશી વિશ્વનાથ મંદિર તરફ જતા રોડ પરથી એક ઇસમને...