અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ જોખમી હાલતમાં છે.. જેના કારણે બ્રિજ પર ભારે વાહનો ઉપર પ્રતિબન્ધ મુકવામાં આવ્યો છે. તેમ છતાં કેટલા ભારે વાહનો શનિવારે 12 કલાકે બ્રિજ પરથી બેરોકટોક પસાર થતા નજરે પડ્યા.. બ્રિજ પર ભારે વાહનોનો પ્રતિબંધ છે તેવા બોર્ડ પર લગાવવામાં આવ્યા છે.