દસ્ક્રોઈ: સાયબર ક્રાઈમે 5 આરોપી ઝડપ્યા: 1.04 કરોડ રૂપિયાની ઠગાઇની ત્રણ ફરિયાદીમાં એક રૂપિયાની પણ રિકવરી નહિ
સાયબર ક્રાઈમે 5 આરોપી ઝડપ્યા: 1.04 કરોડ રૂપિયાની ઠગાઇની ત્રણ ફરિયાદીમાં એક રૂપિયાની પણ રિકવરી નહિ અમદાવાદના નાગરિકોને શેરબજારમાં રોકાણ અને RTO મેમોના નામે છેતરતી સાયબર ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે સુરતમાં દરોડા પાડીને અલગ-અલગ ત્રણ ફરિયાદોના આધારે કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓએ ભેગા મળીને નિર્દોષ નાગરિકો પાસેથી ₹1.04 કરોડની રકમ પડાવી લીધી હતી. આ સમગ્ર માહિતી સાયબર ક્રાઈમ 3 તારીખના 4 વાગ્યે આપી હતી...