ગોધરા: TET મુક્તિ માટે શિક્ષકોનો મહાહલ્લાબોલ, સાંદિપની સ્કૂલ ખાતે ૨ હજારથી વધુ શિક્ષકોના ધરણા. પર બેઠા
ગોધરામાં TET મુક્તિ માટે શિક્ષકોનો મહાહલ્લાબોલ, સાંદિપની સ્કૂલ ખાતે ૨ હજારથી વધુ શિક્ષકોના ધરણા. પર બેઠા,ગોધરાના બામરોલી રોડ પર આવેલી સાંદિપની સ્કૂલ સંકુલ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ, ગુજરાત દ્વારા TET મુક્તિ ની માંગ માટે એક વિશાળ ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં પંચમહાલ અને આસપાસના વિસ્તારોમાંથી ૨ હજારથી પણ વધુ શિક્ષકો એકત્રિત થયા હતા અને સરકાર સામે બ્યુગલ ફૂંક્યું હતું. ધરણા પર બેઠેલા શિક્ષકોએ