નવસારી: નવસારીના ઐતિહાસિક મેદાન લુન્સીકૂય ને લઈને સિનિયર એડવોકેટ તુષારભાઈ સુડે એ જૂનાથાણા થી પ્રતિક્રિયા આપી
નવસારીના ઐતિહાસિક મેદાન એવા લુણસીકય મેદાનમાં જે કામગીરી કરવામાં આવી રહી હતી જેને લઇને લોકોએ વિરોધ કર્યો હતો રમતવીરો વિરોધ કર્યો હતો જેને લઈને નવસારીના સિનિયર એડવોકેટેડ પોતાની પ્રતિક્રિયા આપી હતી.