તિલકવાડાના બુંજેઠાં ગામે સંરક્ષણ દિવાલની કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું ગામ લોકોએ લગાવ્યો આક્ષેપ. તિલકવાડા તાલુકાના બુંજેઠાં ગામે સંરક્ષણ દિવાલ બનાવવાની કામગીરી કરવામાં આવતી હતી પરંતુ આ સંરક્ષણ દિવાલને કામગીરીમાં કપચી અને સળિયા વિના આ દિવાલ બનાવી દેવામાં આવી હોવાનું ગામ લોકોએ આક્ષેપ લગાવ્યો છે અને ગામ લોકો દ્વારા વિરોધ કરવામા આવતા કામગીરી બંધ કરવામાં આવી હતી ત્યારે આ બાબતે ગામ લોકોનો શું કહેવું છે તે સાંભળો