Public App Logo
Jansamasya
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews
���ोधपुर
Rahul
Indianews
���ंगाल

આણંદ શહેર: કરમસદ આણંદ મનપા દ્વારા બોરસદ ચોકડી ખાતે સુશોભન ના ગ્રીન વોલ પાછળ ખર્ચેલ લાખોના ખર્ચ પાણીમાં

Anand City, Anand | Mar 29, 2026
કરમસદ આણંદ મનપા દ્વારા બોરસદ ચોકડી ખાતે સુશોભન ના ગ્રીન વોલ પાછળ ખર્ચેલ લાખોના ખર્ચ પાણીમાં,ગ્રીન વોલ યલો થતાં પ્રજાના ટેક્સના નાણાં નો વેડફાટ, કરમસદ આણંદ મનપા બન્યા બાદ મનપા દ્વારા શહેરની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા વિવિધ આયોજનો હાથ ધરવામાં આવી રહ્યા છે.પરંતુ ક્યાંક પ્રજાના ટેક્સના નાણાં ના વેડફાટ થતાં હોય તેમ ચોકડી ખાતે ગ્રીન વોલ પાછળ લાખોનું આંધણ બાદ ગ્રીન વોલ યલો વોલ બનતાં પ્રજાના ટેક્સના નાણાં ના વેડફાટ કેમ? જેવા સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ
આણંદ શહેર: કરમસદ આણંદ મનપા દ્વારા બોરસદ ચોકડી ખાતે સુશોભન ના ગ્રીન વોલ પાછળ ખર્ચેલ લાખોના ખર્ચ પાણીમાં - Anand City News