ગોધરા પેરોલ ફર્લો સ્કવોડ પોલીસ ની ટીમ પેટ્રોલીંગમાં નીકળી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, છેલ્લા પાંચ વર્ષથી દાહોદ જિલ્લાના દેવગઢબારિયા પોલીસ સ્ટેશનના મર્ડર (ખૂન) તથા અપહરણ ના ગુનાના સફળતો વોન્ટેડ આરોપી પંકજભાઈ ઉર્ફે પીન્ટુ રમણભાઈ ઉર્ફે રમેશભાઈ મનસુખભાઈ જાતે પટેલ (બારીયા) ના ઓ હાલમાં સચિન GIDC સુરત ખાતે હોવાની મરેલ બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ રેડ કરી બાતમી મુજબના આરોપી ને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી