દસ્ક્રોઈ: આજથી કોર્પોરેટરોની કામગીરી શરૂ: ભાજપના ધારાસભ્યની AMC અધિકારીઓ સાથે મીટિંગ, કોર્પોરેટરોના ફોન ઉપાડવા ટકોર
આજથી કોર્પોરેટરોની કામગીરી શરૂ: ભાજપના ધારાસભ્યની AMC અધિકારીઓ સાથે મીટિંગ, કોર્પોરેટરોના ફોન ઉપાડવા ટકોર; ચૂંટાયેલા પ્રતિનિધિના પ્રમાણપત્ર જમા અમદાવાદ મહાનગરપાલિકામાં 192 બેઠકોમાંથી 160 બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો છે, ત્યારે પશ્ચિમ વિસ્તારના એલિસબ્રિજ વિધાનસભા અંતર્ગત આવતા નવરંગપુરા, વાસણા અને પાલડી વોર્ડના ભાજપના તમામ ઉમેદવારો અને પશ્ચિમ ઝોનના ડેપ્યુટી