અમદાવાદ શહેર: ઈસ્કોન રોડ પર બેફામ ડમ્પર ચાલકનો વીડિયો વાયરલ#Viral
આજે ગુરુવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ ઈસ્કોન રોડ પર બેફામ ડમ્પર ચાલકનો વીડિયો વાયરલ થયો છે.જેમાં ડમ્પરમાં ભરેલી રેતી ડમ્પરમાંથી રોડ પર ઉડી રહી હતી. ડમ્પર ચાલકે Amc ના નિયમોને નેવે મુકી બેદરકારીથી રેતી પર કાપડ બાંધ્યુ હતુ.જેના કારણે રસ્તા પર રેતી ઉડતા પીછળ આવતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો હતો.જેના કારણે જાગૃત નાગરીક વીડિયો બનાવી વાયરલ કરી તંત્ર પાસે કાર્યવાહીની માંગ કરી હતી.