ગોધરા: નગરપાલિકા ચૂંટણી: વોર્ડ નંબર 6 માંથી અનસ ફારુક અંધી ઉમેદવારી નોંધાવી
ગોધરા નગરપાલિકા ચૂંટણી: વોર્ડ નંબર 6 માંથી અનસ ફારુક અંધી ઉમેદવારી નોંધાવી,ગોધરા નગરપાલિકાની આગામી ચૂંટણીઓને લઈને હવે રાજકીય માહોલ ગરમાયો છે. આજે વોર્ડ નંબર 6 માંથી યુવા ઉમેદવાર અનસ ફારુક અંધી સત્તાવાર રીતે પોતાની ઉમેદવારી નોંધાવી છે. મોટી સંખ્યામાં ટેકેદારો અને સ્થાનિક લોકોની હાજરીમાં તેમણે પોતાનું ફોર્મ રજૂ કર્યું હતું,ઉમેદવારી નોંધાવ્યા બાદ અનસ અંધી એ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 5 વર્ષથી સતત વિસ્તારમાં લોકોના સંપર્