હજીરા, સુરત: વિશ્વ મહાસાગર દિવસ (વર્લ્ડ ઓશન ડે) અને વિશ્વ પર્યાવરણ દિવસની સંયુક્ત ઉજવણીના ભાગરૂપે, અદાણી હજીરા પોર્ટ લિમિટેડ દ્વારા અદાણી ફાઉન્ડેશન, હજીરાના સહયોગથી સુવાલી બીચ પર દરિયાકિનારા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સુરક્ષા, ટકાઉ વિકાસ (સસ્ટેનેબિલિટી) અને દરિયાઈ જીવોના સંરક્ષણને પ્રોત્સાહન આપવાના આ સામૂહિક પ્રયાસમાં ઉદ્યોગ જગતના અગ્રણીઓ, સરકારી અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક સ્વયંસેવકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
#WorldOceanDay #WorldEnvironmentDay #Hazira #Surat #SuvalliBeach #AdaniHaziraPort #Environment #BeachCleanup #Sustainability #SuratNews #GreenInitiative #OceanConservation #GujaratNews #LatestNews #EcoFriendly
Udhna, Surat | Jun 9, 2026