ગોધરા: નગરપાલિકા વોર્ડ નં. 6 માં અપક્ષ ઉમેદવારોનો ભવ્ય વિજય
ગોધરા નગરપાલિકા વોર્ડ નં. 6 માં અપક્ષ ઉમેદવારોનો ભવ્ય વિજય ગોધરા નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં વોર્ડ નંબર 6 માંથી અપક્ષ ઉમેદવારોએ જ્વલંત સફળતા મેળવી છે. જનતાએ અપક્ષ ઉમેદવારો પર વિશ્વાસ મૂકીને તેમને જંગી બહુમતી સાથે ચૂંટી કાઢ્યા છે. વિજેતા જાહેર થયા બાદ તમામ ઉમેદવારોએ એક સૂર સાથે વોર્ડ નંબર 6 ના તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. ઉમેદવારોએ જણાવ્યું હતું કે, "આ જીત માત્ર અમારી નથી, પરંતુ વોર્ડના દરેક નાગરિકની છે. જનતાએ જે અપેક્ષા સાથ