રાજપીપળા રમતગમત સંકુલ ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ–2025ની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં સરકારી માધ્યમિક શાળા, વાડવાનો વિદ્યાર્થી વસાવા નૈતિકકુમાર ગુરજીભાઈએ અંડર–14 કેટેગરીની 400 મીટર દોડમાં પ્રથમ સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું. તેમજ વિદ્યાર્થિની ખ્યાતીબેન દિનેશભાઈ વસાવાએ અંડર–14 ઉંચી કૂદ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી પોતાની રમતકુશળતાનું પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. આગામી રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેશે આ સફળતાઓ પાછળ પી ટી શિક્ષક સંજયભાઈ જી.