લીલીયા: લીલીયામાં ગટરકામ બાદ રસ્તાઓ બિસ્માર, દિવાળી પહેલા સમતળ કરવાની માંગ
Lilia, Amreli | Oct 21, 2026 લીલીયામાં ગટરલાઈનના કામ બાદ રસ્તાઓ ઊંચા-નીચા થતા નાગરિકો પરેશાન. ખાસ કરીને રેલવે સ્ટેશન રોડ પર ભારે હાલાકી. દિવાળી પહેલા રસ્તાઓ લેવલમાં કરવા સ્થાનિકોની માંગ.