પેટલાદ: ઈસરામાં રોડ ઉપર આવેલ ગેસની ઓફિસ તહેવારો દરમિયાન જ બંધ, રાંધણગેસ ન મળતા લોકો પરેશાન
Petlad, Anand | Oct 17, 2025 પેટલાદ શહેરમાં ઇસરામાં રોડ ઉપર એચ.પી. ગેસની ઓફિસ આવેલી છે અને ઓફિસ બંધ છે અને સ્ટોક નથી તેવું લખવામાં આવ્યું છે તહેવારો દરમિયાન જ લોકોને રાધણ ગેસની બોટલો ન મળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.