વટવા: આવતીકાલથી અરવિંદ કેજરીવાલ 3 દિવસની ગુજરાત મુલાકાતે
આવતીકાલથી અરવિંદ કેજરીવાલ 3 દિવસની ગુજરાત મુલાકાતે:નર્મદા જિલ્લા પંચાયતમાં પાર્ટીની ભવ્ય જીત બાદ 25મીએ રાજપીપળામાં રોડ શો કરશે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નર્મદા જિલ્લા પંચાયત પર આમ આદમી પાર્ટીની જીત થઈ છે. ત્યારે આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આવતીકાલ ( 24 મે)થી 3 દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 3 દિવસ દરમિયાન કેજરીવાલ 25મી તારીખે રાજપીપળામાં રોડ શો કરશે. જ્યારે 24 અને 26 તારીખે આપના પદાધિકારીઓ સાથે બેઠક યોજી પાર્ટીની ભાવિ