ગોધરા: લાંબા સમય બાદ 'સિમલા કબાડી માર્કેટ એસોસિએશન'નું ગઠન, પ્રમુખ પ્રશ્નો ઉકેલાતા ધારાસભ્ય સી.કે. રાઉલજીનો આભાર માન્યો
ગોધરા શહેરમાં વેપારીઓના હિત માટે લાંબા સમય બાદ 'સિમલા કબાડી માર્કેટ એસોસિએશન'નું ગઠન કરવામાં આવ્યું છે. નવી બોડીની રચના થતાં જ હોદ્દેદારોએ ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી અને તેમના પુત્ર માલવદીપસિંહ રાઉલજીની મુલાકાત લઈ તેમનું સ્વાગત કર્યું હતું.આ વિસ્તારમાં લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યા હતી, જેના ઉકેલ માટે ધારાસભ્યના પ્રયાસોથી નવીન રસ્તો અને ગરનાળાના રિપેરિંગ કામને મંજૂરી મળી છે. આ કાર્યો બદલ એસોસિએશને તેમનો આભાર માન્યો હતો, જેનાથી વેપારીઓ અને શ્રમ