ગોધરા: 20 વર્ષથી લૂંટના ગુનામાં નાસતો-ફરતો વોન્ટેડ આરોપી SOG પોલીસ ધ્વારા મધ્યપ્રદેશથી ઝડપાયો
પંચમહાલ એસ.ઓ.જી. પોલીસે છેલ્લા ૨૦ વર્ષથી લૂંટ અને ધમકીના ગંભીર ગુનાઓમાં નાસતા-ફરતો વોન્ટેડ આરોપી હાવસીંગ રેવાભાઇ બારીઆને મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના નેગડીયા ગામેથી ઝડપી પાડ્યો છે. ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી સક્રિય થયેલી એસ.ઓ.જી. ટીમના કોન્સ્ટેબલ પંકજકુમારને મળેલી ગુપ્ત બાતમીના આધારે આ સફળ રેડ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૦૬થી પોલીસને થાપ આપતા આ આરોપી સામે પંચમહાલના મોરવા(હ) અને મહીસાગરના સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. હાલ આરોપીની અટકાયત કરી