આહવા: ડાંગ: ધવલીદોડમાં જમીન રી-સરવેની કામગીરીનું મંત્રી ડૉ. જયરામ ગામિતે કર્યું નિરીક્ષણ
ડાંગ જિલ્લાના ધવલીદોડ ગામે પ્રભારી મંત્રી ડૉ. જયરામ ગામિતે જમીન રી-સરવેની માપણીનું સ્થળ નિરીક્ષણ કર્યું. મંત્રીએ અધિકારીઓને ખેડૂતોના હિતમાં જમીન હક્કો અને સીમાઓની ચોકસાઈ જાળવી પારદર્શક કામગીરી કરવા સૂચના આપી છે.