જોળવા ગામમાં રહેતા 26 વર્ષીય શ્રમજીવી અજયભાઈ અશોકભાઈ વસાવા, મૂળ રંદેડી ગામ, ઝઘડિયા,ની ગત તારીખ 1 ડિસેમ્બર 2025 ના રોજ રાત્રે 8 વાગે થી 2 ડિસેમ્બર, 2025ના રોજ સવારે 8 વાગ્યા પહેલા કોઈ અજાણ્યા ચોરે જોળવા ગામે શ્યામ વાટીકા બિલ્ડિંગની નીચે આવેલ ખુલ્લા પાર્કિંગ માંથી મોટરસાયકલ ચોરી કરી નાશી ગયો હતો. આ અંગે અજયભાઈએ 7 ડિસેમ્બર, 2025ની રાત્રે 9:45 વાગ્યે પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પલસાણા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ લાલુભાઈએ આગળની તપાસ હાથ ધરી