કુતિયાણા: એલ.સી.બી.પોલીસે 6 માસથી નાસતો ફરતો આરોપીને કોટડા નજીકથી ઝડપી લીધો
એલ.સી.બી.પોલીસે પોરબંદર-રાજકોટ હાઇવે કોટડા ગામના પાટીયા પાસે થી કુતીયાણા પોલિસ સ્ટેશન ગુનામાં છેલ્લા ત્રણ માસ થી લાલશાહી થી નાસતા ફરતા આરોપી કાના બાવાભાઈ મોરી ઝડપી લઈ આગળની કાર્યવાહી માટે કુતિયાણા પોલીસને સોંપવામાં આવ્યો હતો.