ગારિયાધાર: દાડમાં વાડી વિસ્તાર નજીકથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો બે વિરુદ્ધ ગુનો દાખલ
ગારીયાધાર પોલીસ સ્ટાફ દ્વારા બાતમીના આધારે એક યુવક શંકાસ્પદ લાગતા તેની તલાસી લેતા તેના બેગમાંથી વિદેશી દારૂની બોટલ મળવાની હતી વિદેશી દારૂની બોટલ મળી આવતા કરવામાં આવ્યો છે જેમાં બે વિરુદ્ધ ગુનો દાખલ કરી ગારીયાધાર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને મુદ્દા માલ જપ્ત કર્યો હતો