ભેસાણના અંડર-11 ખેલાડીઓ હવે દેશનું પ્રતિનિધિત્વ કરશે, રાજ્ય કક્ષાએ શાનદાર પ્રદર્શન ભેસાણના બાળ ખેલાડીઓની રાજ્ય કક્ષાએ ગૌરવ સભર સિદ્ધિ ભેસાણ ના અંડર 11 ના ખેલાડી ઓએ રાજ્ય કક્ષાએ 2026 ની એથલેટિક સ્પર્ધા માં ઉત્તમ પ્રયાસ કરી પ્રથમ નંબરે આવી સમગ્ર જીલ્લા નું ગૌરવ વધાર્યું છે આવનાર વાર દિવસોમાં હવે દેસ નું પ્રતિનિધિત્વ કરતા જોવા મળસે માધવ સ્કુલ ના બન્ને બાળકો એ અલગ અલગ વિભાગની દોડ મા નંબર મેળવ્યો હતો એ બદલ રાજકીય લોકો તેમજ શાળા પરીવાર લોકોએ અભીનંદન