ગોધરા: જહરપુરા શાક માર્કેટ ખાતે નગરપાલિકા પ્રમુખ, ઉપ્રમુખ અને કારોબારી સભ્યોની મુલાકાત, સ્વછતા જાળવવા અપીલ
જહરપુરા શાક માર્કેટ ખાતે નગરપાલિકાની મુલાકાત, સ્વચ્છતા જાળવવા વેપારીઓ અને જનતાને અપીલ,ગોધરાના જહરપુરા શાક માર્કેટ ખાતે આજે નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી સભ્યો દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન માર્કેટની સફાઈ વ્યવસ્થા અને જાહેર સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.જહરપુરા શાક માર્કેટ ખાતે નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સભ્યો દ્વારા માર્કેટની મુલાકાત લઈ સફાઈ અને સ્વચ્છતા