ભાવનગર શહેર: કુંભારવાડા વિસ્તારમાં યુવક પર હુમલો કરાતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો, ઈજાગ્રસ્ત યુવકે પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | May 7, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં એક યુવક પર હુમલો કરાયાની ઘટના બની હતી. જે ઘટનામાં એક યુવકને કેટલાક શખ્સો દ્વારા માર મારવામાં આવતા ઇજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જે બનાવ મામલે યુવકે પ્રતિક્રિયા આપી હતી.