વિજાપુર: વિજાપુર તાલુકાના પંથક ના એક ગામ માં થ્રેસર મશીન માં મહિલા આવી જતા મોત જેનો વિડિઓ આવ્યો સામે
વિજાપુર તાલુકાના પંથક ના એક ગામ માં ગત શનિવાર ના રોજ મજૂર કરી પરીવાર નો ગુજરાન ચલાવતી મહિલા નો શરીર મગફળી સાફ કરતા થ્રેસર મશીન માં આવી જતા મોત નીપજયું હતુ. જોકે આ બાબતે પોલીસ મથકે કે સરકારી દવાખાના માં કોઈ નોંધ નથી જેનો વિડિયો સોશિયલ મીડિયામાં ફરતો આજરોજ સોમવારે બપોરે ત્રણ કલાકે સામે આવ્યો હતો. જોકે મહિલા ના થયેલ મોત ની નોંધ પોલીસ મથકે કે સરકારી હોસ્પીટલ નોંધાઈ નથી.