વડગામ: ચડોતર ખાતે ગોપાલ ઈટાલિયા જીગ્નેશ મેવાણીનુ નામ લઈ વરસ્યા, વિડીયો થયો વાયરલ.
બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ચડોતર ખાતે ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનુ નામ લઈ તેઓ સરકાર પર વરસ્યા હતા અને આ વિડીયો આજે રવિવારે રાત્રે 9:00 કલાક આસપાસ વાયરલ થયો છે.