અમદાવાદની સાબરમતી જેલમાં આતંકવાદી પર હુમલાને લઇ જેલ તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે. હવે સાબરમતી જેલ પણ AI સિસ્ટમથી સજ્જ થશે. સાબરમતી જેલમાં હવે નવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI બેઝ કેમેરા લાગશે.જે અંતર્ગત સમગ્ર જેલમાં 1,300 AI સોફ્ટવેર ધરાવતા કેમેરા ઇન્સ્ટોલ કરાશે..