ઉપલેટા: ત્રણ કમાન પાસે ઈંડાની લારી ખાતે રાત્રી દરમિયાન લારી સંચાલક અને ગ્રાહક વચ્ચે બબાલ સર્જાઈ
Upleta, Rajkot | Sep 24, 2025 ઉપલેટા ના ત્રણ કમાન ની અંદર આવેલી ઈંડાની લારી ખાતે ગ્રાહક અને લારી સંચાલક વચ્ચે બબાલ સર્જાઈ હતી જેમાં મારામારી અને ગાળા ગાડી થઈ હોવાની બાબત લારી સંચાલક દ્વારા જણાવવામાં આવી છે.