Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Nda
School
Cbi
Mathura
Fatehpur
Jodhpur

જસદણ: જસદણના આટકોટ થી વીરનગર ખાડા મુદ્દે આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા જસદણ મામલતદારને લેખિત રજૂઆત..

Jasdan, Rajkot | Jul 6, 2025
જસદણના આટકોટ થી વીરનગર ખાડા મુદ્દે આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા જસદણ મામલતદારને લેખિત રજૂઆત.. જસદણના આટકોટ થી વીરનગર સુધી રોડ પર મોટા પ્રમાણમાં વરસાદમાં કારણે રોડ રસ્તામાં મોટા પ્રમાણમાં ખાડાઓ હોવાથી લોકોને તેમજ વાહનોમાં નુકસાની થઈ રહી છે જેમ અમને આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા આટકોટ થી વીરનગર ખાડામાંય્ રસ્તા મુદે મામલતદાર ઓફિસ ખાતે લેખિત રજૂઆત કરી હતી અને આગામી સમયમાં કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી