અસારવા: 9 દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ-ડિઝલના ભાવ વધતા અમદાવાદીઓએ પિતો ગુમાવ્યો
9 દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ-ડિઝલના ભાવ વધતા અમદાવાદીઓએ પિતો ગુમાવ્યો:કહ્યું- સરકાર ફેલ ગઈ અને કોઈપણ પ્રકારનું પ્લાનિંગ કરી શકી નથી; પેટ્રોલના રૂ. 99.07 અને ડીઝલના 94.99 રૂપિયા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલના ભાવમાં 86 પૈસા અને ડીઝલના ભાવમાં 94 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા 9 દિવસમાં ત્રીજી વખત વધારો કરવામાં આવતા વાહન ચાલકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. કારણ કે સતત ભાવ વધારાના કારણે સામ