Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

તારાપુર: મોરજ ટોલ રોડ પાસે કાંસના પાણીમાંથી બિનવારસી પ્લેટીના બાઇક મળી આવતા ચકચાર, વિડીયો વાયરલ

Tarapur, Anand | May 21, 2026
મોરજ ટોલ રોડ પર આવેલા કાંસના પાણીમાં એક પ્લેટીના બાઇક ડૂબેલી હાલતમાં જોવા મળી હતી. આ બાઇક લાંબા સમયથી ત્યાં પડી હોવાનું અને તેની આસપાસ કોઈ વ્યક્તિ ન હોવાનું સ્થાનિક લોકોના ધ્યાને આવ્યું હતું. બાઇકનો કોઈ માલિક કે ચાલક આસપાસ ન મળી આવતા મામલો ભારે શંકાસ્પદ બની ગયો છે.સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે.હાલમાં આ બાઇક કોની છે અને કયા સંજોગોમાં પાણીમાં પડી, તેની કોઈ સત્તાવાર માહિતી મળી શકી નથી.આ અંગે પોલીસને જાણ કરાઈ છે.