ઘાટલોડિયા: સાસરીયાઓના ત્રાસથી યુવકે કેનાલમાં ઝંપલાવી કર્યો આપઘાત, વીડિયો આવ્યો સામે
આજે શનિવારે બપોરે ૩ વાગ્યાની આસપાસ પોલીસે તપાસ હાથ ધરી છે.જેમાં યુ.એન.મહેતા હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના કર્મચારીએ પત્ની અને સાસરિયાના ત્રાસથી કંટાળી કરી આત્મહત્યા હત્યા કરી લીધી હતી.નર્મદા કેનાલમાં કુદી આપઘાત કરતા પહેલા યુવકે વીડિયો બનાવ્યો હતો.જેમા યુવકે વોટ્સએપ સ્ટેટસમાં જવાબદારોના નામ લખ્યા હતા.સાસરિયાના ત્રાસથી અગાઉ બે વખત પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.પિતાની ફરિયાદ બાદ મેઘાણીનગર પોલીસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી.