ગોધરા: નાટાપુરની યુવતીનું શંકાસ્પદ મોત: મરતા પહેલાનો વીડિયો સામે આવતા ચકચાર મચી જવા પામી છે
છ મહિના અગાઉ યુવક ભગાડી ગયો હતો, યુવક અને તેના પરિવારે ઢોર માર માર્યો હોવાનો પરિવારે ગંભીર આક્ષેપ કર્યો, મોરવા હડફ તાલુકાના નાટાપુર ગામની ૨૩ વર્ષીય યુવતીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું આ ઘટનામાં યુવતીનો મરણ પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેણે પોતાની આપવીતી વર્ણવી છે. નાટાપુર ગામની ૨૩ વર્ષીય દેવિકાબેનને ગત ૩ ફેબ્રુઆરી ના રોજ અચાનક તબિયત લથડાતા તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિય