બ્રેકિંગ માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો બનાવ મામલો માધુપુરા પોલીસે ચારેય આરોપીની કરી ધરપકડ ઇન્દ્ર કુમાર પટેલ, આકાશ કુંવર પટેલ, આકાશ રાઉત અને લાલી પ્રસાદ ની કરવામાં આવી ધરપકડ જૂની પોલીસ કમિશનર કચેરી પાસે માધુપુરા માર્કેટ પાસે યુવકની કરવામાં આવી હતી હત્યા મિથિલેશ ઉર્ફે મુન્ના મિશ્રાની કરાઈ હતી નિર્મમ હત્યા