Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભાવનગર શહેર: મનપા કચેરી ખાતે છેલ્લા 16 દિવસમાં રૂપિયા 48.22 કરોડનો મિલકત વેરો લોકોએ જમા કરાવ્યો

Bhavnagar City, Bhavnagar | Apr 18, 2026
ભાવનગર મનપાને 16 દિવસમાં કરોડોની મિલ્કત વેરાની થઈ આવક, 16 દિવસ માં કરદાતાઓ એ 48.22 કરોડ નો વેરો ભર્યો, 81672 કરદાતાઓએ 48.22 કરોડ નો વેરો ભર્યો, 54998 કરદાતાઓએ ઓનલાઈન વેરો ભરપાઈ કર્યો, 26674 કરદાતાઓએ ઓફલાઇન માધ્યમ થી કરવેરો ભરપાઈ કર્યો, નાણાંકીય વર્ષ 2026-2027 ના મિલકત વેરા માટે કરદાતાઓનો ભારે ઘસારો.....

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: મનપા કચેરી ખાતે છેલ્લા 16 દિવસમાં રૂપિયા 48.22 કરોડનો મિલકત વેરો લોકોએ જમા કરાવ્યો - Bhavnagar City News